162
યજ્ઞાત્માણ સ્થિતિર્મત જપાનંત્રસ્ય જાગૃતિઃ |
અતિ પ્રકાશવાંશ્ચવ, મંત્રો ભવતિ લેખનાત્ ||
અર્થાત્ યજ્ઞથી મંત્રમાં પ્રાણ આવે છે, જપથી મંત્ર જાગૃત થાય છે અને લખવાથી મંત્રનો આત્મા પ્રકાશિત થાય છે
ઉત વા યઃ સહસ્ય પ્રવિદ્ધાન્મતોમર્ત મચંયતિદ્વયેની |
અતઃ પાહિ સ્તવમાન સુન્વન્મગ્નમકિષ્ન દુરિતાય ધાયી |
-ઋગ્વદ ૧/૧૪૭/૫
અર્થાત શક્તિના પુત્ર અગ્નિદેવ છે. જે લોકો છળકપટપૂર્વક અમને કષ્ટ પહોંચાડવા ઈચ્છે છે એમનાથી તમે અમને ઉપાસકોને બચાવો. હે સ્તુતિ કરવા યોગ્ય અગ્નિદેવ! અમને દુષ્કર્મોરૂપી પાપોના દુખાગ્નિમાં બળવાથી બચાવો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી 2022