121
ભારતવર્ષ પહેલેથી જ જ્ઞાનનો ભંડાર રહ્યો છે. પશ્ચિમના જગતમાં૧૭મી સદી સુધી વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે પૃથ્વી સૂર્યની પરિક્રમાનથી કરતી, પણ સૂર્ય પૃથ્વીનીચારેય બાજુ ફરે છે. આનાથી વિપરીત માન્યતાના કારણે ગેલીલિયોને મૃત્યુદંડ! ભોગવવોપડ્યો, પરંતુ ભારતીય ઋષિઓએ આદિકાળથીજ એ સત્યને પોતાના આર્ષસાહિત્યમાં પ્રગટ કરી દીધું હતું. જેને સિદ્ધ કરવામાં આધુનિકવૈજ્ઞાનિકોને આટલો બધો સમય લાગ્યો.
તૈત્તિરીય સંહિતા (3/4/10) માંઋષિ કહે છે, “મિત્રોદાધાર વીકૃતધામ મિત્ર: કુ.” અર્થાત સૂર્ય મિત્રની જેમ પૃથ્વીનીરક્ષા કરે છે અને સૌરમંડળનાકેન્દ્રમાં સ્થાપિતથાય છે. આજે આપણા પુરાતનજ્ઞાનની ફરીથી સ્થાપના કરવાની જરૂર છે.
Reference – યુગ શક્તિ ગાયત્રી , જુલાઈ 2014