117
આઇન્સ્ટાઇનને કોઈકે પૂછ્યું કે, “વિજ્ઞાને આટલાં બધાં સુખસાધનો શોધી આપ્યાં હોવા છતાંય આજે દુનિયામાં આટલા શોક-સંતાપ શા માટે છે?”
તેમણે જવાબમાં કહ્યું, “સારા માણસો બનાવવા માટે કોઈ આયોજન કરવામાં નથી આવ્યું, એ એક જ ખામી રહી ગઈ છે. દેશ, સંપ્રદાય અને ભાષણનો ઝંડો લઈને ફરનારા બધે જ જોવા મળે છે, પરંતુ સારા માણસો બનાવવાની યોજના બનાવે તેવા માણસો કયાંય દેખાતા નથી.
યુગ શક્તિ ગાયત્રી, ઓક્ટોબર ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6