62
યાદ રાખો, આત્મવિશ્વાસુ માટે સ્વાધીન અને સ્વાવલંબી થવું આવશ્યક છે. જે કાંઈક કરતાં પહેલાં, કાંઈક કહેતાં પહેલાં બીજાની પ્રતિક્રિયાનું અનુમાન જ લગાવતા રહે છે, જેણે બીજાની ખુશામતનું ધ્યાન રાખવું પડે છે, બીજાની નારાજગી કે કોપથી બચવાનું અથવા દયા, વરદાન, યાચનાનું ધ્યાન રાખવું પડે છે, તે ક્યારેય આત્મવિશ્વાસુ બની શકતો નથી.
આત્મવિશ્વાસનો એક જ આધાર છે. બોલવામાં, કામ કરવામાં, પોતાનો માર્ગ પસંદ કરવામાં, પોતાનું જીવન ઢાળવામાં પોતાના અંતરાત્માનો આદેશ પ્રાપ્ત કરે, પોતાના દિલ અને દિમાગના નિર્ણય પર પહોંચે અને પછી જે યોગ્ય હોય એ કરે, એ કહે.
- પરમ પૂજ્ય ગુરૂદેવ
યુગ શક્તિ ગાયત્રી, માર્ચ ૨૦૧૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6