137
એક વાર એક ખેડૂત અને તેની પત્ની બંને ખેતરમાં જઈ રહ્યાં હતાં. પત્ની રાજમહેલની શોભા જોવામાં પાછળ રહી ગઇ. ખેડૂતે બૂમ પાડી, “નકામો સમય શું ન પડે છે? આ મહેલ કરતાં તો આપણો મહેલ ઘણો સારો છે.”
રાજા મહેલની અટારીએ બેઠો બેઠો આ વાતચીત સાંભળી રહ્યો હતો. એણે બંનેને બોલાવીને પૂછયું.- “ભાઇ ! તારો મહેલ કયાં છે?”
ખેડૂતે કહ્યું- “લીલાછમ ખેતરો જ અમારો મહેલ છે. એનાથી હજારોનું પેટ ભરાય છે. આપના મહેલમાં આ વિશેષતા કયા છે ?” રાજા વિચાર કરતો થઇ ગયો.
સૌમ્યતા હમેંશા સાદાઈ સાથે રહી શકે છે.
યુગ શક્તિ ગાયત્રી, જાન્યુઆરી ૧૯૯૧
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6