111
રાજા પાસે એવી વસ્તુ માગવી જોઈએ કે જે એના ગૌરવને અનુરૂપ હોય.
પરમાત્મા પાસેથી જો કશું માગવું હોય તો સદ્દબુદ્ધિ જ માગવી જોઈએ; કારણ કે આઘ્યાત્મિક અને ભૌતિક-સમસ્ત પ્રકારનાં સુખોનું મૂળ કારણ સદ્દબુદ્ધિ જ છે. પરમાત્મા જના પર પ્રસન્ન થાય છે તેને સિદ્ધિ-વૈભવ નહિ પણ સદ્દબુદ્ધિ આપે છે.
ગાયત્રી મહામંત્રમાં પરમાત્મા પાસે સદબુદ્ધિની યાચના કરવામાં આવી છે. ગાયત્રી સદ્દબુદ્ધિનો મંત્ર છે. એટલે એને મંત્રોનો રાજા કહેવામાં આવે છે.
- સ્વામી વિવેકાનંદ
યુગ શક્તિ ગાયત્રી, જુન ૧૯૯૮
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6