162
ઉદ્યમ સાહસં ધૈર્ય બુદ્ધિઃ શક્તિ પરાક્રમઃ | ષડેતે યત્ર વર્તત્તે તત્ર દેવઃ સહાયકૃત ll
અર્થાત ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ-આ છ ગુણ જેની પાસે હોય છે તેને દેવો સહાય કરે છે
કૃતં ફલતિ સર્વત્ર, નાકૃત ભજ્યતે ક્વચિત |
અર્થાત આપણે પોતે કરેલું કર્મ જ સર્વત્ર ફળ આપે છે. કર્મ કર્યા વગર કદાપિ કોઈ માણસ ફળને ભોગવતો નથી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ડિસેમ્બર 2021