163
જો આપણે અનીતિ આચરવાથી હંમેશાં દૂર રહીએ તો કોઈના પણ શાપથી ડરવાની જરૂર નથી, પરંતુ જો આપણે પોતે અન્યાય કરતા હોઈએ અથવા તો અનીતિમાં સાથ આપતા હોઈએ તો પ્રકૃતિની વ્યવસ્થા અનુસાર અવશ્ય તેનો દંડ મળશે.
સમાજના એક સભ્ય તરીકે દરેક માણસે ગમે તેવી પરિસ્થિતિમાં શિસ્તનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021