151
જે લોકો મુશ્કેલીઓ સામે ઝૂકી જાય છે તેઓ અવશ્ય જીવનની બાજી હારી જાય છે, પરંતુ જે લોકો હિંમતપૂર્વક મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરે છે તેઓ અવશ્ય તેમને પરાજિત કરી દે છે.
માણસ મુશ્કેલીઓમાંથી સાચો બોધપાઠ શીખે છે. દુનિયાનું કોઈ વિદ્યાલય એવો ઉત્તમ બોધપાઠ શીખવી શકતું નથી.
Reference: યુગ શક્તિ ગાયત્રી, નવેમ્બર- 2021