138
પ્રમાણિકતાનો પક્ષ લો. પ્રતિષ્ઠા પાછળ દોડશો નહીં. પાપથી ડરો. પાપીના આતંકને તાબે ન થશો. સજજનો શોઘો. તમારા નિર્વાહ માટે બે હાથ પૂરતા છે.
સ્વચ્છતાનો પ્રભાવ ચરિત્ર, શરીર, મન, કાર્યકુશળતા અને આત્મસન્માન પર ઘણો વઘારે પડે છે
બે હોડીમાં એક સાથે ન બેસો. સંપત્તિ અને મહાનતા એક સાથે મેળવવાના વ્યર્થ પ્રયત્ન ન કરો.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002