130
મહત્ત્વાકાંક્ષા પોષવા કરેલાં ઉદ્ધતાઈ ભર્યા કાર્યો મિત્ર સાથીઓમાં ઈર્ષા ઉત્પન કરે છે અને એમનો સ્નેહ સહયોગ તિરસકારમાં પલટાઈ જાય છે.
ધનવાન એ છે કે જે પોતાના સામર્થ્યથી દરેકના આંસૂ સાફ કરવાનું વિચારે છે
પોતાની પ્રસન્નતા બીજાઓની પ્રસન્નતામાં સંલગ્ન કરવાનું નામ જ પ્રેમ છે
આત્મનિયંત્રણ વગર કોઈનું જીવન સફળ થઈ શકતું નથી.
ઉત્તમ વિચારોને કાર્યના રૂપમાં પ્રગટ કરવા એ આપણી સર્વોત્કૃષ્ટ કૃતિ છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી 2002