141
જ્ઞાન અને વિજ્ઞાનને નીતિમત્તા સાથે જોડી દેવામાં જ તેમનીઉપયોગિતા છે. સદુપયોગી દરેક વસ્તુ સુખદ અને સુંદર બની શકે છે, પરંતુજે દુર્બદ્ધિ અપનાવીને વસ્તુઓનો દુરુપયોગ થવા લાગે તો સમજવું જોઈએકે તેનાં ખરાબ પરિણામો ભોગવવાં જ પડશેઅને મનુષ્ય પુરુષાર્થ કરતો હોવા છતાં અસંતુષ્ટ, અભાવગ્રસ્ત અને દીનહીન સ્થિતિમાં જ પડયો રહેશે. આજે આવું જ થઈ રહ્યું છે. વસ્તુઓનો અભાવજ નહીં, તેમનો દુરુપયોગ પણ દરેકને હેરાન કરી રહ્યો છે.
Reference: યુગ શક્તિ ગાયત્રી, ફેબ્રુઆરી -2001