Home Gujarati Rama-Ravana war: રામ-રાવણ યુદ્ધ

Rama-Ravana war: રામ-રાવણ યુદ્ધ

by

Loading

યુદ્ધભૂમિમાં રાવણ મરેલો પડ્યો હતો. લક્ષ્મણજી તેને જોવા ગયા. પાછા કરીને તેમણે શ્રીરામને કહ્યું, આપે તો તેને એક જ તીર માર્યું હતું, પણ તેના શરીરમાં તો અનેક છિદ્ર પડી ગયાં છે. રામે લક્ષ્મણ સહિત પોતાની વાનરસેનાને સમજાવ્યું કે રાવણના દુર્ગુણોએ જ તેને છેદયો છે. તેના પાપકર્મોને કારણે જ તેનું આવું દુઃખદ મૃત્યુ થયું છે.

Reference: યુગ શક્તિ ગાયત્રી, જૂન: 2003

You may also like