168
શિસ્ત જીવન જીવવાની એક કલાપૂર્ણ પદ્ધતિ છે. એનાથી જીવનરૂપી નકશામાં દરેક બાબત, રંગ, રૂપ વગેરેને યથાસ્થાને ચીતરી શકાય છે અને માનવીય ગુણો તથા આદર્શોનો સુંદર રંગ ભરી શકાય છે. એના પરિણામે જીવન અલૌકિક બનતું જાય છે.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021