194
ભગવાનનું ઐશ્વર્ય થોડોક સમય રહે છે, પરંતુ ભગવાન સત્ય છે તથા શાશ્વત છે. જાદુગરનો જાદૂ જોઈને લોકોવિસ્મય પામે છે, પરંતુ જાદૂ વાસ્તવમાં ખોટો હોય છે, જ્યારે જાદૂગર સાચો હોય છે. બરાબર આ જ રીતે માલિક અને તેના બગીચામાંથી ખરેખર તો તેના માલિકની જ શોધ કરવી જોઈએ.
Reference: યુગશક્તિ ગાયત્રી, ઓક્ટોબર-2021