106
અબ્રાહમ લિંકનના એક પરમ મિત્રએ અખબારપત્ર બતાવતાં કહ્યું, “જુઓ, લોકો તમારી કેટલી ટીકા કરે છે, તમે એનો વિરોધ કેમ કરતા નથી ?
લિંકને ખૂબ ધીરજથી સંક્ષિપ્તમાં ઉત્તર આપ્યો, “મિત્ર, વાદવિવાદના ચક્કરમાં પડ્યો રહું તો રાષ્ટ્રસેવા ક્યારે કરીશ ? જો મારા કાર્યોથી જનતાનું ભલું થાય છે તો આલોચકોના મોં સ્વયં બંધ થઈ જશે, પરંતુ જો હું જનતાની સુવિધાઓનું ધ્યાન રાખીશ નહીં તો મને આ ટીકાથી કોઈ બચાવી શકે નહીં.”
યુગ શક્તિ ગાયત્રી, મે ૧૯૯૭
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/JMH2pRAWc941UbLAIu75m6