Post
-
એક વૃદ્ધ તીર્થયાત્રા કરવા ત્રણ વર્ષ માટે નીકળ્યો. ચારે દીકરાને બોલાવીને પોતાની ભેગી કરેલી મૂડી એમના હાથમાં સોંપી દીધી. કહ્યું પાછો આવીશ ત્યારે લઈ લઈશ જો પાછો ન ફરું તો …
-
એક મહાત્મા પર્વત પર ચઢી રહ્યા હતા. તે સમયે એક દસ વર્ષની છોકરી તેના ભાઈને તેડીને પર્વત ચઢી રહી હતી. મહાત્માએ કહ્યું, “બેટા, તું આટલો ભારે બોજ ઉઠાવીને પહાડ કેવી …
-
ઘરનું વાતાવરણ જો સાત્ત્વિક હોય તો ઉપાસનાનો ક્રમ આનંદપૂર્વક ચાલી શકે છે. પરંતુ તપ એક વિશેષ પ્રકારની વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, એના માટે નીરવ અને નિર્બાધ વાતાવરણની જરૂર હોય છે. સામૂહિક …
-
ચીનની એક બુદ્ધ ભિક્ષુણીની પાસે બુદ્ધની પ્રતિમા હતી.એક દિવસ મહાબુદ્ઘ ઉત્સવ ઉજવાયો. અનેક બુદ્ધ પ્રતિમાઓ લાવવામાં આવી. તેમની સામૂહિક પૂજાવંદના કરવાનો કાર્યક્રમ યોજાયો. ભિક્ષુણી પૂજાની સામગ્રીથી પોતાની જ પ્રતિમાની પૂજાવંદના …
-
1996GujaratiGujaratiNovemberPersonality developmentYug Shakti Gayatri
અપના સુધાર સંસારકી સબસે બડી સેવા
સૂફી સંત રાબિયા બીબીની ઈશ્વર ભક્તિ ઘણે દૂર સુધી પ્રખ્યાત હતી. તે રાતદિવસ પ્રભુના ધ્યાનમાં ડૂબેલી રહેતી હતી.ઇબલીસ તે સમયમાં ઘણો નાસ્તિક હતો. એક દિવસે કોઇએ તેને પૂછ્યું, “તમે ઇબલીસની …
-
મિત્રો ! હું આપને કહી રહ્યો હતો કે ઉપાસનાનો અર્થ એ છે કે આપણે થોડા દિવસ માટે આપણી વાણી પર નિયંત્રણ કરીએ. આપણી વાણી જે વાહિયાત વચન બોલતી રહે છે, …
-
ગામના જમીનદારે વિધવા વૃદ્ધાનું ખેતર બળજબરીથી પડાવી લીધું. વૃદ્ધાએ ગામના બધા લોકો પાસે આ અત્યાચારથી બચાવવાની વિનંતી કરી, પરંતુ જમીનદારની સામે જઈને તેની રજૂઆત કરવાની કોઈની હિંમત ન હતી. દુઃખી …
-
બે મિત્રો બાળપણમાં એક સાથે રમ્યા અને મોટા થયા. ભણવામાં પણ તેઓ આગળ રહેતા હતા. એક ધનવાનનો છોકરો હતો. એને ગમે તેટલો ખર્ચ કરવાની છૂટ હતી. બીજો ગરીબ પણ સંસ્કારી …
-
રાજગૃહમાં ધન્ય નામના બુદ્ધિમાન શેઠ રહેતા હતા. તેમનાં પત્નીનું અવસાન થઈ ગયું. તેમની ચાર પુત્રવધૂઓ હતી. ધન્યશેઠે વિચાર્યું કે ચારે વહુઓને પારખીને તેમાંથી કોઈ એકને ઘરની બધી જવાબદારી સોંપવામાં આવે. …
-
-
એક વખત એક ગૃહસ્થ પરેશાન થઈને ગુરુદેવની પાસે આવ્યો અને બોલ્યો, “મેં કેટલીય વખત પ્રયત્ન કર્યો, પરંતુ મારી પત્ની માનતી નથી. તે તો પોતાના તરફથી કંઈ કહેતી નથી, પરંતુ જેવું …
-
શિષ્યવૃંદ ગુરુદેવને સ્વર્ગ-નરકનું વર્ણન પૂછતું રહ્યું. ગુરુદેવે જણાવ્યું, તે બંને આ ધરતી પર છે. કર્મો મુજબ આ જ જીવનમાં મળતાં રહે છે. શિષ્યોને સમાધાન ન થયું ત્યારે તેમને સાથે લઈને …
-
રાજસ્થાનમાં હીરાલાલ શાસ્ત્રી નામના સંસ્કૃતના એક શિક્ષક હતા, તેમને માસિક ૪૫ રૂપિયા પગાર મળતો હતો. ૨૬ વર્ષની વયે તેમની પત્નીનું મૃત્યુ થઈ ગયું, લોકોએ તેમને બીજું લગ્ન કરવાનું કહ્યું, તેમણે …
-
આત્મક્લ્યાણ, મોક્ષ, પરમતત્ત્વની પ્રાપ્તિ વિશેની ઘણી જ ભ્રામક માહિતીઓ મનુષ્યોમાં જોવા મળે છે. સત્પ્રવૃત્તિઓનું આચરણ કરતાં રહીને મનુષ્ય પોતાનું અને બીજાઓનું હિત કેવી રીતે કરી શકે છે, એનું સુંદર ઉદાહરણ …
-
મધમાખીઓ મધના રૂપમાં અમૃત તૈયાર કરનારા એક અદ્ભુત જીવ છે. મધ આપણા સ્વાથ્ય માટે વરદાનરૂપ છે. મધમાં જીવનને ટકાવી રાખનારાં અનેક તત્ત્વો હોય છે. મધ પેદા કરવા ઉપરાંત મધમાખીઓમાં બીજી અનેક વિશેષતાઓ હોય છે, જે તેને એક વિશિષ્ટ જીવ બનાવે છે. તે પર્યાવરણના સંતુલનમાં વિશેષ ભૂમિકા નિભાવે છે.
-
શુભ કાર્યો માટે દરેક દિવસ – શુભ અને અશુભ કાર્યો માટે દરેક દિવસ અશુભ હોય છે, એમ છતાં કેટલોક સમય એવો વિશિષ્ટ હોય છે કે તે દરમ્યાન કરવામાં આવેલી આધ્યાત્મિક સાધનાઓ વધારે ફળ આપે છે. એવા વિશિષ્ટ સમયમાં નવરાત્રીનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. ગાયત્રી મહામંત્રના જપ, મંત્રલેખન તથા યજ્ઞ જેવાં કાર્યો દરરોજ કરવાં જોઈએ, પરંતુ ઉપાસના માટે નવરાત્રી એ શ્રેષ્ઠ સમય છે. નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે – ચૈત્ર અને આસો માસમાં. તે બંને વખતે ઋતુઓનો સંધિકાળ હોય છે. એ વખતે ઉપાસના કરવાથી વિશેષ પરિણામ મળે છે. ગાયત્રી પરિવારના પરિજનો આ બંને નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરે છે.
-
સાચો તપસ્વી કોણ?
તપસ્યા સાથે જેનામાં લોકસેવા અને લોકકલ્યાણની ભાવના હોય તેને જ સાચો તપસ્વી કહી શકાય. -
ચિત્રગુપ્તનોપરિચય નયંતિ નરક નં માત્માનો માનવાન હતઃ | દિવમ લોકં ચ તે તુષ્ટા ઈત્યયમંત્ર વેદિન: ઉપરોક્ત શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે, હણાયેલો આત્મા નક્કી મનુષ્યને નરકમાં લઈ જાય છે અને …
-
GujaratiYug Shakti Gayatri
Lust – today’s society biggest problem – વાસના – આજના સમાજની સૌથી મોટી સમસ્યા
મહારાજ યયાતિ આમ ઘણા જ વિદ્વાન અને જ્ઞાનવાન રાજ હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને વાસનાઓનો રોગ લાગી ગયો અને તે તેની તૃપ્તિમાં નિમગ્ન થઈ ગયા. સ્વાભાવિક હતું કે જેમ જેમ તેઓ …