એક વખત એક ગૃહસ્થ પરેશાન થઈને ગુરુદેવની પાસે આવ્યો અને બોલ્યો, “મેં કેટલીય વખત પ્રયત્ન કર્યો, પરંતુ…
એક વખત એક ગૃહસ્થ પરેશાન થઈને ગુરુદેવની પાસે આવ્યો અને બોલ્યો, “મેં કેટલીય વખત પ્રયત્ન કર્યો, પરંતુ…
શિષ્યવૃંદ ગુરુદેવને સ્વર્ગ-નરકનું વર્ણન પૂછતું રહ્યું. ગુરુદેવે જણાવ્યું, તે બંને આ ધરતી પર છે. કર્મો મુજબ આ…
રાજસ્થાનમાં હીરાલાલ શાસ્ત્રી નામના સંસ્કૃતના એક શિક્ષક હતા, તેમને માસિક ૪૫ રૂપિયા પગાર મળતો હતો. ૨૬ વર્ષની…
આત્મક્લ્યાણ, મોક્ષ, પરમતત્ત્વની પ્રાપ્તિ વિશેની ઘણી જ ભ્રામક માહિતીઓ મનુષ્યોમાં જોવા મળે છે. સત્પ્રવૃત્તિઓનું આચરણ કરતાં રહીને…
મધમાખીઓ મધના રૂપમાં અમૃત તૈયાર કરનારા એક અદ્ભુત જીવ છે. મધ આપણા સ્વાથ્ય માટે વરદાનરૂપ છે. મધમાં જીવનને ટકાવી રાખનારાં અનેક તત્ત્વો હોય છે. મધ પેદા કરવા ઉપરાંત મધમાખીઓમાં બીજી અનેક વિશેષતાઓ હોય છે, જે તેને એક વિશિષ્ટ જીવ બનાવે છે. તે પર્યાવરણના સંતુલનમાં વિશેષ ભૂમિકા નિભાવે છે.
શુભ કાર્યો માટે દરેક દિવસ – શુભ અને અશુભ કાર્યો માટે દરેક દિવસ અશુભ હોય છે, એમ છતાં કેટલોક સમય એવો વિશિષ્ટ હોય છે કે તે દરમ્યાન કરવામાં આવેલી આધ્યાત્મિક સાધનાઓ વધારે ફળ આપે છે. એવા વિશિષ્ટ સમયમાં નવરાત્રીનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. ગાયત્રી મહામંત્રના જપ, મંત્રલેખન તથા યજ્ઞ જેવાં કાર્યો દરરોજ કરવાં જોઈએ, પરંતુ ઉપાસના માટે નવરાત્રી એ શ્રેષ્ઠ સમય છે. નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે – ચૈત્ર અને આસો માસમાં. તે બંને વખતે ઋતુઓનો સંધિકાળ હોય છે. એ વખતે ઉપાસના કરવાથી વિશેષ પરિણામ મળે છે. ગાયત્રી પરિવારના પરિજનો આ બંને નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરે છે.
સાચો તપસ્વી કોણ?
તપસ્યા સાથે જેનામાં લોકસેવા અને લોકકલ્યાણની ભાવના હોય તેને જ સાચો તપસ્વી કહી શકાય.
ચિત્રગુપ્તનોપરિચય નયંતિ નરક નં માત્માનો માનવાન હતઃ | દિવમ લોકં ચ તે તુષ્ટા ઈત્યયમંત્ર વેદિન: ઉપરોક્ત શ્લોકમાં…
મહારાજ યયાતિ આમ ઘણા જ વિદ્વાન અને જ્ઞાનવાન રાજ હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને વાસનાઓનો રોગ લાગી ગયો…