152
યુગનિર્માણ યોજના કોઈ અખબારીપ્રચાર કે જાહેરાત નથી. તે આયુગની એક નક્કર વાસ્તવિકતા છે. તેનું મૂલ્યાંકન અવશ્ય કરવામાં આવશે અને તે આજના યુગનીખૂબ સફળ અને મહત્ત્વની પ્રવૃત્તિઓમાંની એક ગણાશે. આટલું વિશાળ સંગઠન, આટલો મોટો યુગનિર્માણ પરિવાર અને તેના દ્વારા ચાલી રહેલું બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિનું મહાઅભિયાન એકદમ અનોખું અને અદ્દભુત ગણાશે.
Reference: યુગશક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 2021