સુવિચાર અને કુવિચાર, હૃદયમાં સ્વાર્થ અને ત્યાગની ભાવના વચ્ચે હંમેશાં યુદ્ધ ચાલતું રહે છે. સ્વાર્થ કહે છે…
સુવિચાર અને કુવિચાર, હૃદયમાં સ્વાર્થ અને ત્યાગની ભાવના વચ્ચે હંમેશાં યુદ્ધ ચાલતું રહે છે. સ્વાર્થ કહે છે…
મઘુવર્ત નામનો એક વૈશ્ય મહારાજ સમુદ્રદત્તને ત્યાં નોકરી કરતો હતો. એક દિવસ મધુવર્ત જંગલમાંથી પસાર થઈ રહ્યો…
એક વખત એક ગૃહસ્થ પરેશાન થઈને ગુરુદેવની પાસે આવ્યો અને બોલ્યો, “મેં કેટલીય વખત પ્રયત્ન કર્યો, પરંતુ…
શિષ્યવૃંદ ગુરુદેવને સ્વર્ગ-નરકનું વર્ણન પૂછતું રહ્યું. ગુરુદેવે જણાવ્યું, તે બંને આ ધરતી પર છે. કર્મો મુજબ આ…
મધમાખીઓ મધના રૂપમાં અમૃત તૈયાર કરનારા એક અદ્ભુત જીવ છે. મધ આપણા સ્વાથ્ય માટે વરદાનરૂપ છે. મધમાં જીવનને ટકાવી રાખનારાં અનેક તત્ત્વો હોય છે. મધ પેદા કરવા ઉપરાંત મધમાખીઓમાં બીજી અનેક વિશેષતાઓ હોય છે, જે તેને એક વિશિષ્ટ જીવ બનાવે છે. તે પર્યાવરણના સંતુલનમાં વિશેષ ભૂમિકા નિભાવે છે.
શુભ કાર્યો માટે દરેક દિવસ – શુભ અને અશુભ કાર્યો માટે દરેક દિવસ અશુભ હોય છે, એમ છતાં કેટલોક સમય એવો વિશિષ્ટ હોય છે કે તે દરમ્યાન કરવામાં આવેલી આધ્યાત્મિક સાધનાઓ વધારે ફળ આપે છે. એવા વિશિષ્ટ સમયમાં નવરાત્રીનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. ગાયત્રી મહામંત્રના જપ, મંત્રલેખન તથા યજ્ઞ જેવાં કાર્યો દરરોજ કરવાં જોઈએ, પરંતુ ઉપાસના માટે નવરાત્રી એ શ્રેષ્ઠ સમય છે. નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે – ચૈત્ર અને આસો માસમાં. તે બંને વખતે ઋતુઓનો સંધિકાળ હોય છે. એ વખતે ઉપાસના કરવાથી વિશેષ પરિણામ મળે છે. ગાયત્રી પરિવારના પરિજનો આ બંને નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરે છે.
સાચો તપસ્વી કોણ?
તપસ્યા સાથે જેનામાં લોકસેવા અને લોકકલ્યાણની ભાવના હોય તેને જ સાચો તપસ્વી કહી શકાય.
મહારાજ યયાતિ આમ ઘણા જ વિદ્વાન અને જ્ઞાનવાન રાજ હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમને વાસનાઓનો રોગ લાગી ગયો…
અકબરે દરબારીઓની બુદ્ધિ પારખવા એક ચાદર મંગાવી જે એની લંબાઈ કરતાં નાની હતી. દરેકને એવો પ્રશ્ન પૂછવામાં…
એડીસન મહાન વૈજ્ઞાનિક બન્યા. ગરીબ માના પુત્ર હતા, પરંતુ બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાની વાત કર્યા કરતા હતા.…